અનેક રીતે અનન્ય છે. 2004માં એની પહેલી આવૃત્તી છપાઈ 2250 નકલોથી. અત્યારે મારા હાથમાં ઓગસ્ટ 2017માં પુનર્મુદ્રીત થયેલી તેની તાજી આવૃત્તીનું પુસ્તક છે. “ગુજરાતી બેસ્ટસેલર' તરીકે નામના મેળવનાર આ પુસ્તકની લગભગ 65 હજાર જેટલી નકલો વેચાઈ છે. ગુણવન્ત શાહનાં દીકરી ડૉ. મનીષા મનીષે એનું સમ્પાદન કર્યું છે. “સન્ડે ઈ.મહેફીલ'ને નવું પુસ્તક તાત્કાલીક મેળવી આપવા બદલ અમેરીકાવાળા પ્રેમભાઈ પટેલનો ને તેટલી જ ત્વરાથી તે મોકલી આપવા બદલ પ્રકાશક આર. આર. શેઠનો ખુબ આભાર.