સદાય રહેજે ઉજળો થૈ,
પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે!
-ગુણવન્ત શાહ
લેખકના પ્રસીદ્ધ પુસ્તક “કોલમ્બસના હીન્દુસ્તાનમાં' માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ સાભાર...
* શું લીવ-ઈન રીલેશનશીપ અશ્લીલ છે ? *
જે સમાજ એક યા બીજે બહાને સેક્સને અપવીત્ર ગણે છે, તે આડકતરી રીતે માતૃત્વને અપમાનીત કરતો હોય છે. માતૃત્વ નામનું પુષ્પ, સેક્સના છોડવા પર જ ખીલતું હોય છે. પુષ્પને પવીત્ર ગણતો સમાજ છોડને અપવીત્ર ગણી શકે ખરો? જગતનો કોઈ ધર્મ કે કોઈ કાયદો,