ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

સાથે રહેવા માગતાં બે જણાંને (“મળેલા જીવ'ને) સહજીવન ગાળવાની મનાઈ ફરમાવી શકે નહીં. આ બોટમ-લાઈનનો અસ્વીકાર કરનાર સમાજ, એકવીસમી સદીમાં દયનીય અને નીન્દનીય ગણાવો જોઈએ. લગભગ એ જ તર્ક અનુસાર સાથે ન રહેવા માગતાં બે જણાંને લગ્નસમ્બન્ધની પવીત્રતાને નામે આજીવન નજરકેદ ભોગવવા માટે ફરજ પાડનારો સમાજ, કદી તન્દુરસ્ત હોઈ ન શકે. લગ્ન પવીત્ર છે અને છુટાછેડા પણ પવીત્ર છે. તન્દુરસ્ત સેક્સ લંગોટમુલક બ્રહ્મચર્ય કરતાં ઓછી પવીત્ર નથી. આ બાબતે ગાંધીજી સાથે સહમત થવાનું ફરજીયાત નથી.

238 of 262