“શું લીવ-ઈન રીલેશનશીપ અશ્લીલ છે? થોડાક સમય પર ભારતની સુપ્રીમ કોર્ટે એનો સ્વીકાર કર્યો એ સારું થયું. પરંતુ એમ કરવામાં સુપ્રીમ કોર્ટ અડધી સદી મોડી પડી છે. લગ્ન કર્યા સીવાય બે જુવાન હૈયાં સાથે રહેવા ઝંખે તેમને સુપ્રીમ કોર્ટના સ્વીકારની ગરજ ખરી? લગ્નેતર સમ્બન્ધનો જન્મ લગ્નની શોધ થઈ પછી થયો છે. લગ્ન એક સાંસ્કૃતીક ઘટના છે અને એનું મહત્ત્વ ઓછું નથી. લગ્ન ગમે તેટલી મહાન અને ઉપકારક સાંસ્કૃતીક ઘટના હોય તોય; એ એક “અપ્રાકૃતીક' ઘટના