ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

છે. પુરુષ-પ્રધાન સમાજમાં લગ્ન સાથે માલીકીભાવ એવો તો જોડાઈ જાય છે કે અન્યાય કાયમ સીતા, દ્રૌપદી અને દમયન્તીને જ થતો આવ્યો છે. લીવ-ઈન રીલેશનશીપમાં બન્ને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે “સરખાં' મુક્ત છે. કોઈ પણ કાયદો મનુષ્યનાં મુળભુત અરમાનો પર ખંભાતી તાળું મારીને એમ ન કહી શકે : “હવે તમારે ફરજીયાતપણે સાથે રહીને જ જીવન વેંઢારવાનું છે.' લીવ-ઈન રીલેશનશીપ મનુષ્યના પ્રકૃતીદત્ત અરમાનોને છાબડીમાં લઈને આવી છે. એવો લગ્નેતર સમ્બન્ધ આપોઆપ અપવીત્ર બની જતો નથી.

240 of 262