પ્રેમ કદીયે અપવીત્ર ન હોઈ શકે. સેક્સ પવીત્ર પણ હોઈ શકે અને અપવીત્ર પણ હોઈ શકે. વીશ્વામીત્ર અને મેનકા વચ્ચેની સેક્સ અપવીત્ર હતી; કારણ કે એમાં જવાબદારીનો અભાવ હતો. જો વીશ્વામીત્રે અને મેનકાએ ઘર માંડીને શકુન્તલાને ઉછેરી હોત, તો કદાચ ભારતવર્ષનો ઈતીહાસ જુદો હોત. લોકો જેને “લવ-અફેર' કહે છે, તે ૯૦ ટકા કીસ્સાઓમાં કેવળ “સેક્સ-અફેર' હોય છે. લીવ-ઈન રીલેશનશીપમાં પણ બેજવાબદાર સેક્સ જબરો તરખાટ મચાવી શકે છે. ખરેખર વાત એમ છે કે પરીણીત