યુગલ કરતાંય; “લીવ-ઈન યુગલ'ની જવાબદારી અનેકગણી વધી જાય છે. અધીક સ્વતંત્રતા અધીક જવાબદારી માગે છે; કારણ કે સન્્તાનો જવાબદાર માતૃત્વ અને જવાબદાર પીતૃત્વ માગે છે. સેક્સ પણ અસુન્દર હોઈ શકે છે. પરીણીત યુગલ વચ્ચેનો સેક્સ સમ્બન્ધ આપોઆપ પવીત્ર બની જતો નથી. ભવીષ્યમાં સુવાવડ થાય કે તરત જ બાયૉલૉજીકલ પીતા નક્કી કરવા માટે ડી.એન.એ. ટેસ્ટ લેવાનું ફરજીયાત બનવાનું છે. માત્ર સમયનો સવાલ છે.
લગ્નેતર સમ્બન્ધ આપોઆપ અપવીત્ર બની જાય ખરો? વળી,