લગ્નસમ્બન્ધ આપોઆપ પવીત્ર બની જાય ખરો? કેવળ સેક્સ હોય અને પ્રેમ ન હોય, તો એ સમ્બન્ધ “અપવીત્ર' અને સેક્સ જો પ્રેમપુર્ણ હોય, તો એ સમ્બન્ધ “પવીત્ર' ગણાય. જો લગ્નેતર સમ્બન્ધને આપોઆપ અપવીત્ર ગણવાની પરમ્પરા સ્વીકારીએ, તો સૌથી મોટો ધરતીકમ્પ આપણા આશ્રમોમાં થાય તેમ છે. જવાબદારીના પુરા ભાન સાથે અને બીનકેફી હાલતમાં કહેવું પડશે કે ગાંધીજીની પ્રેરણા હેઠળ શરુ થયેલો એક પણ આશ્રમ લગ્નેતર સમ્બન્ધ વીનાનો હતો નહીં અને આજે પણ નથી. બ્રહ્મચર્યનો