આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હીન્દુત્વના સ્મારક ગણાતા “પવીત્ર' આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધીક નીખાલસ અને અધીક નીર્દમ્ભ જણાય છે. એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : “તમે મને વનમાં મોકલનાર કોણ? હું તો આ ચાલી મીથીલા!' લીવ-ઈન રીલેશનશીપનો આડકતરો સમ્બન્ધ નારીમુક્તી સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સુકા ભેગું લીલુંયે બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સમ્બન્ધને