આંખ મીંચીને અશ્લીલ ગણવાની મારી હીમ્મત નથી. મરાઠી સાહીત્યકાર વીન્દા કરન્દીકરનું એક વીધાન યાદ રાખવું પડશે. તેઓ કહે છે : “એક નરકનું નામ “શ્લીલ' છે.' પવીત્રતા અને અશ્લીલતાના નોર્મ્સ યુગે યુગે બદલાય છે. સાઉદી અરેબીયામાં સ્ત્રી તરીકે જન્મ પામવા કરતાં, હું આફ્રીકાના જંગલમાં વાંદરી તરીકે જન્મ લેવાનું પસન્દ કરું. સાઉદી અરેબીયામાં સ્ત્રી એક ચીજ, પદાર્થ, વસ્તુ છે. સ્ત્રીનું આવું વસ્તુકરણ(ઓબ્જેક્ટીફીકેશન) એ જ ખરું પાપ! સ્ત્રીનું “ઢીંગલીકરણ' શું અશ્લીલ નથી?