અશ્લીલતા એટલે શું? ઈતીહાસના અરીસામાં થોડીક હકીકતોને જાણી લઈએ. વીક્ટોરીયન યુગમાં પીયાનોના પગ ખુલ્લા રહે તે પણ અશ્લીલ ગણાતું. ૧૮૫૭માં ઈંગ્લેંડમાં પરસ્ત્રીગમનનો ગુનો મૃત્યદંડને પાત્ર ગણાતો હતો. કુન્દનીકા કાપડીયાનું કોઈ પુસ્તક રઘુવીર ચૌધરીના કોઈ પુસ્તકની અડોઅડ કબાટમાં ગોઠવાય તે પણ “અશ્લીલ' ગણાતું. અરે! કુન્દનીકાબહેનનું પુસ્તક પતી મકરન્દ દવે સાથે ગોઠવાય તે પણ “અશ્લીલ' ગણાતું. ડૉક્ટર કોઈ સ્ત્રીને તપાસવા જાય તો ઢીંગલીના કોઈ ભાગને આંગળી અડાડીને એ સ્ત્રી,