પોતાના શરીરમાં ક્યાં દુખાવો થાય છે તે બતાવતી. ફ્યુડલ પ્રથા પ્રચલીત થઈ તેની શરુઆતના સમયમાં, નવી પરણેલી છોકરી પતીની સાથે મધુરજની માણે તે પહેલાં, ગામના જમીનદાર સાથે સહશયન કરે એવો રીવાજ હતો. મધ્ય યુગમાં ચર્ચ તરફથી પુરુષ અને તેની પત્ની વચ્ચેની સેક્સ પર પણ પ્રથમ પાંચ મહીનાઓ માટે પ્રતીબન્ધ મુકાયેલો. જ્યૉર્જીયન સમયમાં રંડીબાજો, સ્ત્રીઓને નીર્દયપણે ફોસલાવતા. વર્જીન(અનન્યપુર્વા) છોકરીને ફસાવવી, તે સામાજીક મોભો વધારનારી બાબત ગણાતી. આગળ જોયુ તેમ,