અંગ્રેજીમાં “નીતીવાન' વ્યક્તી માટે વપરાતો “moral' શબ્દ મુળે \"mores' પરથી આવ્યો છે. \"mores' એટલે “રીવાજો.' રીવાજો તો સતત બદલાતા જ રહે છે.
આપણો રુગ્ણ સમાજ બળાત્કારના અંધારીયા કુવા વેઠી શકે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. એવા રોગી સમાજને મૈત્રી વીનાનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વીનાની મૈત્રી ન ખપે. એવા સમાજને દાબદબાણથી થયેલાં લગ્ન ખપે; પણ પરસ્પર સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં,