ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

જીવન ઉત્સવ મટીને ઉલઝન બની રહે છે. લાખો મનુષ્યો કણસે; તેયે છાનામાના! આવી રહેલી મનોવૈજ્ઞાનીક ક્રાન્તી જ આવા સડેલા સમાજને બચાવી શકે. દાદા ધર્માધીકારીએ સુરતની જાહેરસભામાં કહેલું : “પરસ્પર સહમતી સે કીયે ગયે સમ્ભોગ કો મૈં પાપ નહીં માનતા.' (આ સભામાં હું અધ્યક્ષસ્થાને હતો. એ પ્રવચન સુરતના “સમૃદ્ધી હૉલમાં ગોઠવાયું હતું.) જ્યાં કેવળ રીવાજનો જ પ્રભાવ હોય, ત્યાં વીચારને નેપથ્યમાં ચાલી જવું પડે છે. લીવ-ઈન રીલેશનશીપ પણ એક તોફાની વીચારનું

249 of 262