ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

શોધ કરનારા એ અજાણ્યા જણને “ચક્રક્ષી' ગણાવેલો. તમે રોજ ખેતરે, ફેક્ટરીએ કે ઓફીસે જાવ ત્યારે સાયકલ, સ્કુટર કે કારમાં નથી જતા. તમે રોજ ચક્ર પર આરુઢ થઈને કાકા, મામા, ભાઈ, બહેન કે પ્રીયજનને ઘરે જાઓ છો. તમે સવાર-સાંજ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈને જે વાનગીઓ ખાઓ છો, તેને રાંધવાનું કામ અગ્નીદેવે કર્યું છે. અગ્નીની શોધ ન થઈ હોત તો માનવજાત જગલી પ્રાણીઓના અને ઠંડીના આકરા તોફાનો સામે ટકી ન હોત. તમે ટ્રેનનું, વીમાની પ્રવાસનું, હૉટેલનું અને ટુરનું બુકીંગ કરાવ્યું,

251 of 262