ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

તે ઈન્ટરનેટનો પ્રાણ કમ્પ્યુટર છે. એ નાનકડી પેટી કે સ્માર્ટ ફોનમાં સંતાયેલા આત્માને “કનેક્ટીવીટી' કહે છે. તમે ક્યારેય પ્રાર્થનામય ચીત્તે અગ્નીનો, ચક્રનો, કમ્પ્યુટરનો આભાર માન્યો ખરો? “ઈદમ્‌ અગ્નયે નમ:'; “ઈદમ્‌ ચક્રાય નમઃ'; ઈતીશ્રી કમ્પ્યુટરાય નમઃ' વીજ્ઞાનીઓ કહે છે કે આપણું મગજ એક મહાન કમ્પ્યુટર છે. પણ કોઈ કમ્પ્યુટર મગજથી ચડીયાતું નથી. મગજ જેટલું કાર્યક્ષમ કમ્પ્યુટર બનાવવું હોય તો તેનું કદ પૃથ્વીથી મોટું હોવાનું! અરે,

252 of 262