ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આપણું નાક જે જે કાર્યો કરે છે તે કાર્યો ભાગ્યે જ કોઈ કમ્પ્યુટર કરી શકે. નાક બીચારું પોતાનું કામ એટલી સહજતાથી કરે છે કે એની સુક્ષ્મ કર્મલીલાનો ખ્યાલ એના નગુણા માલીકને નથી આવતો. એ અજ્ઞાની મનુષ્ય પોતાના અહંકારને પંપાળવા કહે છે : “મારા નાકનો સવાલ છે.' સાચું કહેજો, તમે તમારા નાકને સુપર કમ્પ્યુટર તરીકે જોયું છે? કમ્પ્યુટરને શરણે જવામાં શરીરના બીજા બધાં અવયવો લાઈન લગાવશે; પરન્તુ નાક એ સૌમાં છેલ્લું હશે.

કુતરો પગલાં સુંઘી સુંઘીને પોલીસને છેક ગુનેગાર સુધી લઈ જાય,

253 of 262