ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

તે ઘટનામાં રહેલી સુક્ષ્મતમ ઘ્રાણશક્તી આપણને અચંબો પણ ન પમાડે; કારણ કે આપણે સંવેદનશુન્ય થવાની ફેશન કેળવી બેઠા છીએ. કોઈ સુપર કમ્પ્યુટરે એવી રહસ્યમય કામગીરી બજાવી હોત તો! આપણી પ્રાણશક્તીની સૌથી નજીક છે, “ઘ્રાણશક્તી.' હજી “સુગંધ' અને “દુર્ગંધ' વચ્ચેનો ભેદ પારખી શકે એવું યંત્ર શોધાયું હોય એવું જાણ્યું નથી. કોઈ ઘરમાં લાડુ બનતો હોય ત્યારે, શેકાયેલા ગરમ ગરમ લોટમાં ગરમ ગોળ અને ગરમ ઘી ઉમેરાય ત્યારે વછુટતી મનમોહક સોડમ માત્ર બ્રાહ્મણને

254 of 262