ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

લલચાવે એવું ખરું? મોંમાં પાણી છુટે તેવી વાનગીને આંખ નીહાળે તે પહેલાં નાક પામી જાય છે. વીજ્ઞાનીઓ આજકાલ ફીલૉસૉફીકલ ચર્ચા કરી રહ્યા છે. કોનું મહત્ત્વ વધારે? સાધનો વાપરતો માણસ કે માણસને વાપરતાં સાધનો? ડેનીયલ બેલે, ટૅક્નૉલૉજીને “ઝપાટાબંધ વધતી જતી માનવીય કલ્પનાના વ્યાયામ' તરીકે પ્રમાણી હતી. ઓગણીસમી સદીમાં અછતમુલક ગરીબી સામેની ઝુંબેશના મસીહા કાર્લ માર્ક્સે ટૅક્નૉલૉજીને “આદર્શ સમાજવ્યવસ્થા (યુટોપીયા) ભણીના રાજમાર્ગ' તરીકે પ્રમાણી

255 of 262