હતી. આજે પણ ટૅક્નૉલૉજી આપણાં શમણાંને પંપાળતી રહે છે. કમર્શીયલ અવકાશયાત્રા થોડાક સમયમાં શમણું મટીને વાસ્તવીક બનવાની છે. થોડાંક વર્ષો પછી અમદાવાદના આશ્રમ રોડ પર, સુરતમાં લાલગેટ પાસે અને મુમ્બઈના ફોર્ટ વીસ્તારમાં ટ્રાવેલ્સ એજન્ટની, દસ બાય બાર ફુટની ઓરડીમાં ચન્દ્રયાત્રાનું બુકીંગ થતું હશે. હા, ચન્દ્રની ધરતી પાસે કદાચ ગંધ હશે; પણ સોડમ નહીં હોય. કારણ શું? ચન્દ્ર પર વરસાદ નહીં હોય. એવું જ મંગળનું! ચન્દ્ર-મંગળ પર વૃક્ષો નથી.