ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

પ્રત્યેક માણસ સુખી થવા ઝંખે છે. આ એક એવી મુળભુત ઝંખના છે, જે મહાત્મા ગાંધીને પણ ગાંઠતી નથી. આ ઝંખના જુદા જુદા દેશોને અને જુદા જુદા ધર્મોને એક તાંતણે બાંધનારી છે. આ ઝંખના માનવીય એકતા માટેની વૈશ્વીક આધારશીલા બની શકે તેમ છે. વેદમાં આવી સમાન ઝંખના માટે શબ્દ પ્રયોજાયો : “આકુતી:'. તત્ત્વજ્ઞાનને નામે કે ધર્મને નામે કે આદર્શને નામે આવી ઈશ્વરદત્ત કે પ્રકૃતીદત્ત ઝંખનાને બદનામ કરશો નહીં. છાંદોગ્ય ઉપનીષદમાં સુખી થવાની ઝંખનાનો આદર

257 of 262