ક્રકષીએ કર્યો છે. આદર્શને નામે સુખી થવાની ઝંખનાનો અનાદર કરવાનું નવી પેઢીને મંજુર નથી. ચેન્નાઈથી ગ્રાન્ટ ટ્રન્ક એક્સપ્રેસમાં દીલ્હી જાવ ત્યારે, નાકલીલાનો અદ્ભુત અનુભવ થશે. કેવળ ગંધ ઉપરથી તમે સ્ટેશનનું નામ કહી શકો. ટ્ટ્રેન જેવી મદ્રાસ સેન્ટ્રલ પરથી ઉપડે પછી ઉડીપી રેસ્ટોરાંમાંથી પ્રસરતી ઈડલી-સાંભારીયા સોડમની જગ્યાએ કેમીકલ્સની ગંધ શરુ થાય ત્યારે જાણવું કે તમારી ટ્રેન ઔદ્યોગીક ઝોનમાંથી પસાર થઈ રહી છે. રાત પુરી થાય અને આંધ્રપ્રદેશનાં