વીશીષ્ટ અથાણાંની વીશીષ્ટ ગંધ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રસરી જાય છે. મધ્યપ્રદેશમાં ટ્રેન પ્રવેશે અને નાગપુર સ્ટેશન આવે ત્યાં નારંગીની સુગંધ પોતાનો પરચો બતાવે છે. એ સ્ટેશને પુરી-શાક વેચનારા ફેરીયા તમને કેવળ ગંધથી જ પ્રભાવીત કરી મુકે છે. ઉત્તરપ્રદેશ શરુ થાય પછી ઈટારસીના સ્ટેશને ગરમ ગરમ જલેબીની સોડમ તમને લલચાવે છે. પછી મથુરા આવે ત્યારે રેવડી અને પેઠા તમારા નાકને આહ્વાન આપે છે. જ્યારે તમે દીલ્હી સ્ટેશને પહોંચો ત્યારે