ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

એક સાવ જ અનોખી ગંધને પારખવામાં તમે નીષ્ફળ જાઓ છો. બહુ લાંબી મથામણ પછી તમને સમજાય છે કે એ ગંધ નોકરશાહી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારની છે. માનશો? માણસને ક્યારેક પોતાની સામે ચાલતા ગુપ્ત કાવતરાની “ગંધ' પણ આવી જાય છે. અંગ્રજીમાં માણસ કહે છે : “આઈ કેન સ્મેલ ધ રેટ.'

નાક દ્વારા આપણા શ્વાસોચ્છાસ ચાલતા રહે છે. જો વીચારીએ તો આપણને સમજાય છે કે આપણે કોઈ દીવ્ય સ્રોત(Source) સાથે સતત જોડાયેલા છીએ. જરુર કોઈ મેઈન સ્વીચ ઓન છે, જેને કારણે ક્યાંક પંખો,

260 of 262