ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

ફ્રીઝ એસી કે હીટર ચાલે છે. માણસ મૃત્યુ પામે ત્યારે લોકો કહે છે : “શ્વાસ મુક્યો.' શ્વાસ ખુટી પડે ત્યારે તાતા, બીરલા, અંબાણી રોકફેલર કે બીલગેટ્સને એક અબજ ડૉલર ખરચતાં પણ એક શ્વાસ ઉછીનો મળતો નથી. નાક દ્વારા આપણા શ્વાસ અને ઉચ્છવાસ ચાલતા રહે છે. નાક સાક્ષાત જીવનનું પ્રવેશ દ્વાર છે અને કદાચ એ જ નાક જીવનનું વિદાયદ્વાર પણ છે. હવે જ્યારે પણ અરીસામાં તમારો ચહેરો જુઓ, ત્યારે એક મીનીટ નાકને નીહાળવામાં ગાળજો. એ નાકની પહોંચ કદાચ પ્રાણાયમ દ્વારા ઈશ્વર સુધી લઈ જાય તેવી છે!

261 of 262