ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

બે પરસ્પર વીરોધી ખેંચાણો વચ્ચે સતત ચીસ પાડતું રહે છે. એ ચીસ કુલપતીશ્રીને, પ્રાધ્યાપકોને અને માતાપીતાને ઝટ સંભળાતી નથી. એક બાજુએ અદમ્ય આકર્ષણમાંથી જન્મેલી પ્રેમની મધુર પીડા છે. બીજી બાજુએ હરીફાઈની તાણમાંથી જન્મેલી કૅરીયરની અમધુર તાણ છે. આ વાતમાં પુરી સમજણ પડે તે માટે પ્રત્યેક કૉલેજીયને એચ. જી. વેલ્સની નવલકથા “લવ એન્ડ મીસ્ટર લુઈશામ' અવશ્ય વાંચવી. યુવાન લુઈશામ કૉલેજમાં ભણે છે અને ગોલ્ડ મેડલ મેળવવા આતુર છે. એ એક યુવતીના પ્રેમમાં

67 of 262