ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

પડે છે અને ગોલ્ડ મેડલ ગુમાવે છે. આજનો પ્રત્યેક યુવાન લુઈશામ છે.

અદમ્ય વીજાતીય આકર્ષણ તો યુવકયુવતીનો વીશેષાધીકાર છે. એવા પ્રકૃતીદત્ત આકર્ષણની નીંદા કરનારાં વડીલોનું ખરું સ્થાન મ્યુઝીયમમાં જ હોઈ શકે. સહજ આકર્ષણમાંથી પ્રગટેલો પ્રેમ આ દુનીયાનું જીવનદ્રવ્ય છે. એ પ્રેમ ફટકીયાં મોતી જેવો નહીં; પણ સો ટચના સોના જેવો હોય તો બેડો પાર ! કોલેજીયનની અકથ્ય પીડા એ છે કે પ્રેમમાં ગરકાવ થયેલું ચીત્ત અભ્યાસમાં પરોવાતું નથી. આ સાઈમલટેનીયસ

68 of 262