ઈક્વેશન્સ (દ્વીવર્ણ સમીકરણો) ઉકેલવાનું પરાક્રમ જબરી પ્રાણશક્તી માગી લેનારું છે.
માત્ર અભ્યાસ કરે તે યુવાન બોચીયો અને અભ્યાસને ભોગે કોઈની પાછળ ઘેલો થઇને ફરે તે રોમીયો ગણાય. શું બે તલવાર એક જ મ્યાનમાં સમાઈ શકે ? હા, યુવાનીનું સૌથી મોટું પરાક્રમ એ જ છે. આવાં પરાક્રમી યુવક-યુવતીઓ આપણા દેશમાં ઓછાં નથી ! કહેવાતા તપોવનમાં પણ વસંતના આગમન પર કોઈ પ્રતીબંધ હોતો નથી. વહેલી સવારે અભ્યાસ કરી લીધા પછી સાંજે મોટરબાઈક પર કોઈ બૉયફ્રેન્ડ