ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

કે ગર્લફ્રેન્ડ સાથે ડેટીંગ માટે નીકળી પડવાની મજા જેવીતેવી નથી હોતી. સવારે અભ્યાસ કરતી વખતે પણ રોમેન્ટીક એસએમએસની આપ-લે કરવાની છુટ ભલે રહેતી. એમાં કોઈ તપોભંગ નથી. યુવાનીમાં કરવા જેવા નશાઓ અનેક છે. પ્રેમનો નશો પહેલા નંબરે આવે છે. નવું નવું વાંચવાનો બીજા નંબરે આવે છે. શરીરને સલમાનખાનના શરીર જેવું સુડોળ રાખવાનો નશો ત્રીજા નંબરે આવે છે. વ્યસનો યુવાનના શરીરને ઝટ ઘરડું બનાવે છે. એવા યુવાન પ્રત્યે કઈ યુવતી આકર્ષણ પામે ? પૃથ્વીસીંહ

70 of 262