આઝાદ એક વાર વડોદરાની જીવનસાધના સ્કુલમાં આવેલા. તેમણે એક મૌલીક વાત કહેલી, 'હું યુવક-યુવતીઓને કહું છું કે તમારે સેક્સ માણવી હોય તોય તમારે શરીરને કસરત દ્વારા જાળવવું જ જોઈએ.' આ વાતમાં દમ છે. એક જમાનામાં જે સ્થાન અખાડાનું હતું તે સ્થાન આજે “જીમ'નું છે. ગુટખા ખાનારો કે સીગારેટના ધુમાડા કાઢનારો કે શરાબના ગ્લાસમાં ડુબી મરનારો યુવાન પોતાની ભાવી પત્નીને વૈધવ્ય આપવામાં ઉતાવળ કરે છે. આવા લફરાંબાઝ લલ્લુઓથી યુવતીઓ સાવધ રહે તે જરુરી છે.