ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આજકાલ ટીવી ચેનલો પર જોવા મળતા ટૅલેન્ટ શોમાં ભાગ લેનારાં યુવક-યુવતીઓને જોઈને હૈયું હરખાય છે. કેટલીય નવી હટૅલેન્ટ્સ સંગીતમાં, નૃત્યમાં અને માહીતીના ક્ષેત્રમાં બહાર આવી રહી છે ! જેઓ આવા શોમાં નીષ્ફળ જાય છે તેઓ પણ એકાદ-બે પૉઈન્ટને કારણે જ ઈનામ નથી પામતાં. એ નીષ્ફળતા પણ ખાસ્સી રળીયામણી છે. આજકાલ દુનીયામાં કયા દેશ પાસે યુરેનીયમનો કે થોરીયમનો કેટલો જથ્થો છે તેની ચર્ચા પરમાણુ તાકાતના સંદર્ભે થતી હોય છે. ઓસ્ટ્રેલીયા પાસે યુરેનીયમ

72 of 262