વધારે છે. ભારત પાસે થોરીયમ વધારે છે. લગભગ એ જ રીતે દેશની ખરી તાકાત એના યુવાનોની ટૅલેન્ટના કુલ જથ્થા પર રહેલી છે. અમેરીકાની ખરી તાકાત ડૉલર નથી; અમેરીકાની ખરી તાકાત દેશવીદેશમાંથી તકની શોધમાં ત્યાં પહોંચી ગયેલી ટૅલેન્ટ્સના જથ્થાની માવજતમાં રહેલી છે. ત્યાં ટૅલેન્ટની કદર છે.
આજકાલ રશીયામાં એક શાંત ક્રાંતી ચાલી રહી છે. વ્લાડીમીર પુટીન રશીયાના રાષ્ટ્રપ્રમુખ છે. તેઓ મોરારજી દેસાઈ જેવા શરાબવીરોધી છે. “લગે રહો મુન્નાભાઈ'ના ફીલ્મી