ડાયલોગમાં પ્રયોજાયેલો શબ્દપ્રયોગ કરવો હોય તો કહી શકાય કે પુટીનના મસ્તકમાં એક “કૅમીકલ લોચો' છે, જે અત્યંત ફળદ્રુપ છે. એમની સત્તાધારી પાર્ટીનું નામ “યુનાઈટેડ રશીયા પાર્ટી' છે. પાર્ટી માટે નવું યુવાન લોહી શોધવા સમગ્ર રશીયામાં આજકાલ ટૅલેન્ટ શોધ ચાલી રહી છે. એનું નામ છે, “પોલીટીકલ ફેંક્ટરી'. એ માટે ઠેર-ઠેર જાહેરાતો કરવામાં આવી: “અમને એવાં સુંદર અને પ્રતીભાશાળી યુવકો અને યુવતીઓની જરુર છે, જેઓ બુદ્ધીશાળી હોય અને રશીયન લોકોની