જીન્દગી બદલી નાખવાની ક્ષમતા ધરાવતાં હોય.' નીકોલાઈ ટાબાશ્રીકો એ “ટૅલેન્ટ હન્ટ'ના મુખ્ય આયોજક છે. સમગ્ર રશીયામાંથી ૧૪ યુવક-યુવતીઓ પસંદ થયાં અને એમાંથી ફાઈનલ પસંદગી પામેલાં સાત યુવક-યુવતીઓને રશીયાની સંસદ માટેની ચુંટણીમાં બેઠકો ફાળવવામાં આવશે. જે પ્રતીભાશાળી યુવક-યુવતીઓ ફાઈનલમાં પસંદગી ન પામ્યાં, તેમને પાર્ટીના યુવા-સંગઠન (કોમ્સોમલ)માં મહત્ત્વના હોદ્દાઓ પર સ્થાન આપીને સાવ જુની સામ્યવાદી વીચારસરણી ધરાવનારા યુવાન સભ્યોને બહાર