ફેંકી દેવાનું વ્યાપક આયોજન થયું છે. ભારતના બધા રાજકીય પક્ષોને કામ લાગે એવી આ વાત છે. એક જમાનામાં કૉંગ્રેસ સેવાદળ નેતાઓ તૈયાર કરવાનું ઉત્તમ કામ કરતું હતું. સૌવીક ચક્રવર્તીએ ભારતના જુનવાણી અને જડ સામ્યવાદીઓ પર તીવ્ર કટાક્ષ કરતાં કહ્યું હતું: “સામ્યવાદીઓ ખાનગી મીલકતને ધીક્કારે છે અને સામાજીક માલીકીને આદર્શ ગણે છે. હું શરત મારવા તૈયાર છું કે બ્રીન્દા કરાત અને પ્રકાશ કરાત (પતી-પત્ની હોવા છતાંય) એક જ ટુથબ્રશથી કામ ચલાવતાં નહીં