હોય.' બંધીયાર મન એટલે જ ઘરડું મન. મનનું ખુલ્લાપણું તો યુવાન હોવાની સૌથી તગડી સાબીતી છે. આવા એંશી વર્ષના કોઈ યુવાનને તમે મળ્યા છો ? દાદા ધર્માધીકારી આવા “યુવાન' હતા.
ગુજરાતના પ્રીય યુવાન મીત્રોને એક ખાનગી વાત જાહેરમાં કહેવી છે : જો તમારા સહજ અને સ્વચ્છ પ્રેમ સંબંધ અંગે કોઈ વડીલ, સાધુ કે ઉપદેશક પોતાના નાક નું ટેરવું ચડાવી ને ઉપદેશ આપે તો તેમની વાત માનતા નહિ. એ લોકો જ્યારે તમારા જેટલી ઉંમરના હતા ત્યારે શક્ય છે કે કલ્પનામાં