ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

પણ ન આવે તેવાં લગ્નેતર પરાક્રમો તેમણે ધરાઈને કર્યા હતાં. પાછલી ઉંમરે બધાં ગાત્રો શીથીલ થઈ ગયાં પછી તેઓ આજે તમને ઉપદેશ આપવા હાલી નીકળ્યા છે. તેમને કે આ લખનારને આ બાબતે ઉપદેશ આપવાનો કોઈ જ અધીકાર નથી. જેઓ પાછલી ઉંમરે પણ યુવાની જાળવી રાખવા માગે છે તેમણે ઉપદેશહીંસાથી બચવું રહ્યું. ઉપદેશ તો ઘડપણનું કૅન્સર છે.

યુવાની તો એક દીવ્ય અને ભવ્ય નશાનું નામ છે. એ નશાની એક ખુબી છે. એમાં અશક્ય કશું નથી હોતું. એનું અત્યંત પવીત્ર લક્ષણ

78 of 262