છે : “રોમૅન્ટીક અધ્ધરતા'. એ અધ્ધરતા આધ્યાત્મીક કક્ષાની ઉંડી અનુભુતી છે. જીવનની એ વસંત વારે વારે નથી આવતી. એવી યુવાનીનું વાસંતી સુત્ર છે : “ઈવન સ્કાય ઈઝ નોટ ધ લીમીટ'.
પાઘડીનો વળ છેડે.
યુવાનીનાં પરાક્રમોની વાત જ જુદી છે. જાણીતા પર્યાવરણવાદી લોકસેવક બાબા આમટે જાગીરદારના દીકરા હતા અને વ્યાઘ્રચર્મથી મઢેલી સ્પોર્ટસ્કાર ચલાવતા હતા. ઈન્ફોસીસના પ્રણેતા એન.આર. નારાયણમુર્તી નોકરી માટે અઝીમ પ્રેમજીની વીપ્રો કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા