ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

થતું રહે છે. અંધશ્રદ્ધાળુ હોવું એ “ધાર્મીક' હોવાની નીશાની નથી. એ જ રીતે નાસ્તીક માણસને “અધાર્મીક' ગણવાનું યોગ્ય નથી. આસ્તીક માણસની અપ્રામાણીકતાનો કોઈ બચાવ ન હોઈ શકે. તે જ રીતે જુઠા માણસની નાસ્તીકતા પણ નઠારી ગણાય. નાસ્તીક માણસ આપોઆપ રૅંશનલીસ્ટ બની જાય એવો વહેમ ખાસો લોકપ્રીય છે. એ વહેમને કારણે ક્યારેક છીછરા દાવાઓ કરવાની ઉતાવળ થતી રહે છે. કોઈ રૅશનલીસ્ટ જુઠો, રુશવતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે '“રંશનલ' ન ગણાય. કોઈ ધાર્મીક ગણાતો માણસ શોષણખોર,

87 of 262