દંભી અને અંધશ્રદ્ધાળુ હોય તો તેને 'ભગત' ગણવામાં જોખમ છે. મુળે વાત પ્રામાણીક જીવનશૈલીની છે. સ્તાલીન અને માઓ ઝેડોંગ નાસ્તીક હતા; પરંતુ તેમને “રેશનલ' કહેવાનું યોગ્ય નથી. બન્ને નેતાઓએ પોતાના જ દેશના લાખો નીર્દોષ મનુષ્યોની કતલ કરાવી હતી. તેમને “વીવેકબુદ્ધીવાદી' કહેવામાં “વીવેક' અને “બુદ્ધી'ની ક્રુર મશ્કરી થાય છે. આપણી સંસ્કૃતીમાં તર્કને ઋષિ નો દરજ્જો આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી “વીવેકચુડામણી' ગણાવ્યો