ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રંશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.

એક્સ-રે

ખાલીપણું તો એકલાથી ન થયું સહન, પંખી નથી તો ડાળનો હીસ્સો નમી ગયો. એક પળ જે મારાથી અળગા નથી રહ્યા, એ કહે તારા વગર જીવી શકાય છે. સાવ સુક્કી ભઠ નદીની રેત પણ, બેઉ કાંઠે આજ ખળખળવા મથે.

* શરમ નથી આવતી *

આવતાં દસ-પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ,

89 of 262